Entertainment
Bollywood/Hollywood
In The News In The News
પ્રિયંકા કોઠારીને હાલમાં જ એક અનુભવ થયો જે એની કારકિર્દીમાં લાંબા વખત સુધી યાદ રહેશે. ફિલ્મ ‘અજ્ઞાત’ના એક ગીતનું શૂટિંગ મઢ આઈલેન્ડ ખાતે ચાલી રહ્યું હતું.
ગીતના શબ્દો હતા ‘આઈ વોન્ટ ટુ કિસ યુ ઓલ ડે એન્ડ નાઈટ’. શૂટિંગ વખતે આ ગીત વારંવાર વાગતું હતું અને શૂટિંગ જોવા ભેગા થયેલા લોકોની જીભે એ ચડી ગયું.
એ પછી તો જયારે જયારે આ પંકિત આવતી ત્યારે આખું ટોળું કોરસમાં એ ગાતું. આવું એક કરતાં વધુ વાર થયું એ પછી પ્રિયંકા એટલી હદે શરમાઈ ગઈ કે ન પૂછો વાત.
‘કમ્બખ્ત ઈશ્ક’માંના દસ ચુંબનોની ચર્ચા હાલ જોરમાં છે. આવામાં, ચુંબનના ઉલ્લેખ માત્રથી અભિનેત્રી પ્રિયંકા કોઠારીનો ચહેરો શરમનો માર્યોલાલ થઈ ગયો હતો. ફિલ્મ ‘અજ્ઞાત’માં કિસ મિકસ ગીત છે.
પ્રિયંકા અને અભિનેતા નીતિન પર આ ગીત ફિલ્માવાયું છે. ગીતનું નામ કિસ મિકસ હોવા છતાં આ બંને વચ્ચે ચુંબન દ્રશ્ય નહોતું. તો પછી પ્રિયંકા શરમાઈ શા માટે?
થયું એવું કે ગીતની એક પંકિત ‘આઈ વોન્ટ ટુ કિસ યુ ઓલ ડે એન્ડ નાઈટ’ શૂટિંગ જોવા ઉમટી પડેલી જનતાના મોઢે ચડી ગઈ હતી અને જયારે જયારે આ લાઈન આવતી જનતા કોરસમાં એ લાઈન ગાવા લાગતી.
આવું થયું એટલે પ્રિયંકા શરમાઈ ગઈ હતી. પ્રિયંકા કોઠારીએ બોલીવૂડમાં અડધો ડઝન જેટલી ફિલ્મો કરી છે પણ આજ લગી એણે ચુંબન દ્રશ્ય આપ્યું નથી. પણ ચુંબન વિશેના એક ગીતને કારણે એ શરમાઈ ગઈ હતી. સૂત્રો અનુસાર, ફિલ્મ ‘અજ્ઞાત’ના એક ગીતનું શૂટિંગ મઢ આઈ લેન્ડ ખાતે ચાલી રહ્યું હતું.
પ્રિયંકા અને નીતિન પર ફિલ્માવાઈ રહેલા આ ગીતના શબ્દો હતા ‘આઈ વોન્ટ ટુ કિસ ઓલ ડે એન્ડ નાઈટ’. શૂટિંગ દરમિયાન વારંવાર વાગતું આ ગીત શૂટિંગ જોવા ઉમટેલી ભીડના મોઢે ચડી ગયું.
પછી શું, જયારે જયારે આ લાઈન વાગતી ત્યાં હાજર ભીડ પણ સાથે ગાવા માંડતી. જેને કારણે પ્રિયંકા શરમાઈ ગઈ હતી.
વેલ, પ્રિયંકા કોઠારી કદાચ પહેલી અભિનેત્રી છે જે કિસના ઉલ્લેખ માત્રથી જ શરમાઈ ગઈ હશે.
Name:
Email ID:
Comments:
Code: