Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

શાઈની આહુજાની જામીન અરજી રદ

shiney-ahujjaઘરનોકરાણી પર બળાત્કાર ગુજારવાના આરોપસર જેલના સળિયા પાછળ ધકેલાયેલો ફિલ્મ અભિનેતા શાઇની આહુજાની જામીન અરજી સેશન કોર્ટે રદ કરી નાંખી છે.

શાઈની જામીન મેળવવા માટે મુંબઈ શહેર છોડી જવા તૈયાર થઈ ગયો હતો.. મંગળવારના રોજ જજે તેની જામીન પરનો ચુકાદો બુધવાર પર મોકૂફ રાખ્યો છે.

બીજી તરફ સરકારી વકીલે શાઇની પર લાગેલા આક્ષેપો પુરવાર કરવા પોલીસ પાસે પૂરતા પુરાવા હોવાની દલીલ કરી હતી.

આને આધારે તેમણે શાઇનીના જામીન મંજૂર નહીં કરવા જજને વિનંતી કરી હતી. બંને પક્ષની દલીલો બાદ જજે આ કેસનો ચુકાદો બુધવાર પર મોકૂફ રાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે નીચલી અદાલતે શાઈનીની જામીન અરજી રદ કરી નાંખતાં તેણે સેશન કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive