Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

જહોન અબ્રાહમ વિરૂદ્ધ અશ્લીલતાનો આરોપ

અત્રેના એક હિન્દી અખબારમાં છપાયેલી તસવીરને અશ્લીલ માની એનજીઓ ચલાવતા સી.એમ.દુઆ નામના શખ્સે બોલિવૂડ અભિનેતા જહોન અબ્રાહમ વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે કોર્ટમાં ફરિયાદ કરી છે.

જોકે કોર્ટે તેને પોલીસમાં કેસ દાખલ કરવા સૂચના આપી છે. મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ આશિષ અગ્રવાલે મોતીનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને બે અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.

john.jpg




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive