Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

કમબખ્ત ઈશ્કની પાર્ટીમાં બોલિવૂડ ઊમટ્યું

ચાંદની ચોક ટુ ચાઈના, જમ્બો અને તસવીર એમ એક પછી એક સતત ત્રણ ફિલ્મો નિષ્ફળ ગયા બાદ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર અને બ્યૂટીફુલ કરિના કપૂર ઉર્ફે ‘બેબો’ની જોડીને ચમકાવતી નવી ફિલ્મ કમબખ્ત ઈશ્કની મુંબઈમાં યોજાયેલી પાર્ટીમાં જાણે કે આખુ બોલિવૂડ ઉમટી પડયું હતું. અક્કીએ તમામ સાથીઓને આમંત્રણ આપતાં કેટરિના, ગોવિંદા, શ્રીદેવી, બોની કપૂર, અમૃતા રાવ, અરબાઝ ખાન, સલમાન ખાન સહિત અનેક કલાકારો હાજર રહ્યા હતા.

kambaqt ishq

kambaqt ishq

kambaqt ishq

kambaqt ishq

kambaqt ishq




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive