Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

મેગન ફોક્સ ટોપલેસ થશે

હોલિવુડની હોટ અભિનેત્રી મેગન ફોક્સ તેની આગામી ફિલ્મમાં ટોપલેસ જોવા મળશે. ફિલ્મમાં દ્રશ્ય આપવા માટે મેગન જંગલોમાં ટોપલેસ થઈને ફરી હતી.

મેગને પોતાની આગામી હોરર ફિલ્મ જેનિફર બોડી માટે આ દ્રશ્યો આપ્યા છે. ફિલ્મમાં મેગન જેનિફર નામની ચિયરલિડર્સનો રોલ કરી રહી છે.

જો કે ફિલ્મમાં મેગનની સુંદરતા ઉપરાંત અન્ય એક પાસાને બતાવવામાં આવશે. ફિલ્મમાં મેગનને રાક્ષશી સ્વરૂપમાં બતાવવામાં આવી છે. જેનું મોઢું ખૂજબ વિશાળ છે અને જે તમારા લોહીને શોષી લે છે.

ફિલ્મના એક દ્રશ્યમાં મેગનને પોતાની જીભ ઉપર આગ લગાડતી પણ બતાવવામાં આવી છે.

megan fox

megan fox

megan fox

megan_teeth.jpg

megan fox


સંબંધિત સમાચાર
* માઈકલ જેક્સનનું ભૂત દેખાયું?




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive