Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

હેરી પોટરના અભિનેતા રૂપર્ટને સ્વાઈન ફલૂ

rupertહેરી પોટર શ્રેણીની ફિલ્મમાં મુખ્ય પાત્રના મિત્ર રોન વિન્સલેની ભૂમિકા ભજવનાર રૂપર્ટ ગ્રીન્ટને સ્વાઈન ફલૂ થયો હોવાનું જાણવા મળ્યું છે.

‘ધ સન’ના અહેવાલમાં જણાવાયું હતું કે બીમારીના કારણે રૂપર્ટે હેરી પોટરની આગામી ફિલ્મનું શૂટિંગ અટકાવી આરામ કરવો પડશે.

હોસ્પિટલના એક નિવેદનમાં જણાવાયું હતું કે રૂપર્ટની તબિયતમાં ઝડપી સુધારો આવી રહ્યો છે. હવે તેનાથી અન્ય કોઈને ચેપ લાગવાની શકયતા ન હોવાથી ટૂંક સમયમાં ફરી શૂટિંગ શરૂ કરી શકશે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive