Entertainment
Bollywood/Hollywood
In The News In The News
એ તો તમને ખબર હશે જ કે ફેશનના મામલે કરીના કપૂરની સેન્સ કેટલી જબરદસ્ત છે.
રિયલ લાઈફમાં તો તે આ વાતનું પૂરેપૂરું ઘ્યાન રાખે જ છે, પરંતુ ફિલ્મોમાં પણ તેના કોસ્ચ્યુમ અને લુક બાબતે બહુ જ સભાન રહે છે. કેટલીક વાર તો તે જાતે જ લુક ડિઝાઈન કરે છે. આથી જ બેબો હવે તેના આ અનુભવો તેના પ્રશંસકો સાથે શેર કરવા ઈરછે છે. આ માટે તે ટેકનોલોજીનો સહારો પણ લેશે.
બહુ જલદી તે પોતાની વેબસાઈટ શરૂ કરીને આંતરરાષ્ટ્રીય પોપસ્ટાર મેડોનાની જેમ તેના પ્રશંસકોને ફેશન અંગેની ટિપ્સ વેબસાઈટ મારફતે આપશે. આ ટિપ્સ ઝીરો ફિગર વિશે હશે કે બિકિની પહેરવા વિશે પણ કરીનાની વેબસાઈટની રાહ તેના પ્રશંસકો જરૂર જોશે.
Name:
Email ID:
Comments:
Code: