Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

ચાહકોને ટિકિટ વિના નહીં આવવા અપીલ

michael jacksonશહેરના સત્તાવાળાઓએ ટિકિટ વગર સ્ટેપલ્સ સેન્ટર નહીં આવવાની માઇકલ જેકસનના ચાહકોને અપીલ કરી છે. આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી હોવા છતાં લાખો ચાહકો ઊમટવાના હોવાથી સત્તાવાળાઓ સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી રહ્યા છે.

જેકસનના ઘરેથી પ્રોપોફોલ દવા મળી

માઇકલ જેકસનના ઘરેથી પ્રોપોફોલ દવા મળી છે. ઓપરેશન પહેલાં દર્દીને બેભાન કરવા માટે પ્રોપોફોલનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દીને બેભાન કરવાની આ શકિતશાળી દવા હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ દવા માત્ર ડોકટરોને જ મળે છે. જેકસનના ઘરેથી આ દવા મળી હોવાથી જેકસને આ દવા કેવી રીતે મેળવી ? તેના વિશે પ્રશ્નો ઊભા થયા છે અને તેના ડોકટરો શંકાના ધેરામાં આવી ગયા છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive