Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

અમિતાભ સાથે ચમકશે કંગના

kangna_ranaut_bigbકંગનાનું આ વર્ષ સારું રહ્યું છે. આઈફામાં બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ તરીકે એવોર્ડ મેળવ્યા બાદ અમિતાભ બચ્ચન સાથે ‘એકટર’ નામની ફિલ્મમાં પણ કામ કરવાની તક મળી છે.

આ ફિલ્મના નિર્માતા પ્રીતિશ નાંદી છે અને તેમનો દીકરો કુશાન ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે. મુંબઈ તથા યુરોપમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે અને આવતા વર્ષની શરૂઆતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive