Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

અપૂર્વ લાખિયા નિર્માતા બન્યા

apurva_lakhiya‘મુંબઈ સે આયા મેરા દોસ્ત’, ‘અજનબી’ અને ‘શૂઆઉટ એટ લોખંડવાલા’ જેવી ફિલ્મોના દિગ્દર્શક અપૂર્વ લાખિયાએ હવે નિર્માતા તરીકે ઈનિંગ શરૂ કરી છે.

નિર્માતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ હશે ‘હાઈડ એન્ડ સીક’, જેમાં ૨૦૦૬માં મિસ ઈન્ડિયા બનેલી અમૃતા પાટકી મુખ્ય હિરોઈન તરીકે ચમકશે.

ચાર મિત્રોની વાર્તા ધરાવતી આ ફિલ્મ સુપરનેચરલ થ્રિલર હશે, જેનું દિગ્દર્શન અપૂર્વના સહાયક રહી ચૂકેલા સીન અરાન્હા કરશે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive