Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeSportsOther Sports Other Sports

ગુજરાતના રાહુલને સિંગાપોરમાં સિલ્વર

Runસિંગાપોર ખાતે યોજાયેલી એશિયન યૂથ ગેમ્સમાં ગુજરાતના એથ્લેટ રાહુલકુમારે સિલ્વરમેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું હતું. રાહુલકુમારે ૧,૫૦૦ મીટર દોડમાં ભાગ લીધો હતો અને તે એશિયામાં બીજા ક્રમે આવ્યો હતો.

હજી ગયા મહિને જ યોજાયેલી યૂથ નેશનલ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં રાહુલકુમારે એક ગોલ્ડ અને એક સિલ્વરમેડલ જીત્યો હતો. એ પછી તે એશિયન યૂથ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે કવોલિફાઇ થયો હતો.

રાહુલની ઇન્ટરનેશનલ લેવલે મળેલી સફળતા માટે રાજયના રમતપ્રધાન ફકીરભાઇ વાધેલાએ તેને અભિનંદન પાઠવ્યાં હતાં.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: