Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

જોડી માર્શના શરીર પર જેક્સનના ટેટૂ

Jodie Marshકિંગ ઓફ પોપનું બિરુદ મેળવનાર માઈકલ જેક્સનના મૃત્યુ બાદ ગ્લેમર મોડેલ જોડી માર્શે તેને અલગ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપવા પોતાના ડાબા હાથ પર ચિતરાવેલા જેક્સનના ટેટૂ સાથે મીડિયા સમક્ષ પોઝ આપ્યો હતો.

જેક્સનની ચાહક જોડીએ થોડા સમય પહેલાં તેના શરીર પર આ ટેટૂ ચિતરાવ્યાં હતાં.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive