Entertainment
Glamorous World Glamorous World
પોપ કિંગ માઈકલ જેક્સનના મોતને લઈને રહસ્ય ઉભું થયું છે.
જેક્સનના મોતને લઈને ઉભા થયેલા સવાલોને કારણે તેના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
માઈકલ જેક્સનના પરિવારજનોએ એક વાર ફરીથી તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી.
અમેરિકન સાંસદ જૈસી જેક્સને માઈકલ જેક્સનના પરિવારજનો સાથે મુલાકાત કર્યા પછી એબીસી ટીવીને સંકેત આપ્યા હતા કે પરિવારજનો જેક્સનના મોતને લઈને ઉઠેલા પ્રશ્નોને લઈને રોષે ભરાયા છે.
ટીએમજેડ વેબસાઈટને માઈકલ જેક્સનના પારિવારીક સૂત્રો દ્વારા ખબર આપી હતી કે લોસ એન્જલસમાં કોઈક સ્થાન પર તેના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
Name:
Email ID:
Comments:
Code: