Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

સેલિબ્રિટીઝના MMS અને વિવાદ

fardeenછેલ્લા કેટલાક સમયથી ભારતમાં બળાત્કાર અને ગેંગ રેપની ઘટનાઓએ ભારે આતંક મચાવી દીધો છે. આ ગેંગ રેપ માત્ર શારીરિક સંબંધ સુધી જ સીમિત છે તવું નથી બલકે તેનો આ બળજબરી પૂવર્ક બાંધેલો શારીરિક સંબંધ મોબાઇલમાં કેદ કરીને તેનો એમએમએસ બનાવી દે છે. આવા એમએમએસને વેચીને તેઓ સારા એવા રૂપિયા પણ એકઠા કરી લેતા હોય છે. આવી કેટલીક ઘટનાઓએ સમાજને ઘણું દુષિત કરી નાખ્યું છે.

હજુ તો સુરતની સૂરતને ડાઘ લગાડનારા ગેંગ રેપના આરોપીઓનો નાર્કોટેસ્ટ લેવાયો તેમાં એવું બહાર આવ્યું કે તેમણે સાત જેટલી યુવતીઓ પર ગેંગ રેપ કર્યો હતો અને તેમના એમએમએસ બનાવીને ૪૦ હજાર રૂપિયામાં વેચતા હતા. આ રૂપિયાથી તેઓ ઐયાશીઓ કરતા હતા. હા વાતના ખુલાસા બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો.

આવી ઘટનાઓનો શિકાર બનવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેશન જગત પણ બાકાત નથી રહી. બોલીવૂડમાં પણ એવા કેટલાક એમએમએસ બનાવીને માર્કેટમાં ફરતો કરવામાં આવ્યા છે. જોકે આવા એમએમએસ બનાવનારા ઘણા રૂપિયા કમાઈ લેતા હોય છે. આવા એમએમએસમાં કરીના કપૂરથી લઈને પ્રીતિ ઝિંટા અને મલ્લિકા શેરાવતનો પણ સમાવેશ કરવામાં થઈ ગયો છે.

kareenકરીના કપૂર-શાહિદ કપૂર

કરીના અને શાહિદનું પ્રેમ પ્રકરણ કોઈનાથી છુપાયેલું રહ્યું નહોતું. બન્ને એ તમામા સીમાઓ પાર કરી લીધી હતી. બન્ને જણનો ગરમાગરમ કિસ કરતો એમએમએસ બનાવીને કોઈએ બજારમાં ફરતો મૂકી દીધો હતો. ત્યાર બાદ ઘણા સમય સુધી આ બન્ને જણની ચર્ચાઓ થતી રહેતી હતી.

મલ્લિકા શેરાવત

બોલીવૂડની બિન્ધાસ્ત અને સેકસ બોમ્બના સમ્બિોલથી જાણીતી અભિનેત્રી મિલ્કા શેરાવતનો અશ્લીલ એમએમએસએ ઘણા સમય સુધી બજારને ગરમ રાખ્યું હતું. મલ્લિકા નામના અશ્લીલ એમએમએસએ ઘણા લાંબા સમય સુધી વિવાદોમાં રહ્યો હતો.

કોએના મિત્રા- ફરદીન ખાન

મીડિયા જગતને પોતાની તરફ આકર્ષિત કરતો આ એમએમએસ ઘણી અશ્લીલતા ધરાવે છે. ‘એક ખેલાડી એક હસીના’ ફિલ્મની પબ્લિસિટ મેળવવા આ એમએમએસ જાતે જ તૈયાર કર્યોહોય તેવું લાગતું હતું. બન્નેના જબરદસ્ત ચુંબન છે જે દર્શકોને ફિલ્મ જોવા મઝબૂર કરી દીધા હતા.

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટાની એક કિલપે ધૂમ મચાવી દીધી હતી. આ કિલપમાં પ્રીતિ ઝિન્ટા નગ્ન હાલતમાં બાથરૂમમાં ફુવારા નીચે નાહતી દેખાય છે. આ કિલપન જોઈને ઘણા લોકો આ પ્રીતિ નથી તેવું કહેતા હતા ને ઘણા કહેતા હતા કે મોટી સ્ક્રીન પર જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ પ્રીતિ જ છે.

રિયા સેન-અસ્મિત પટેલ

રિયા સેન અને અસ્મિત પટેલની એમએમએસ કિલપ ઘણી ચર્ચાસ્પદ રહી હતી. બન્ને જણ આ કિલપમાં રીતસરના શારીરિક સંબંધો બાંધતા જોવા મળે છે. આ એમએમએસ પછી તો બન્ને વચ્ચે મોટો ઝઘડો પણ થયો હતો. જોકે બન્ને જણે આ કિલપ પોતાની નથી તેવું જણાવ્યું હતું.

કરીના કપૂર

કરીના અને શાહિદ કપૂરની કિસિંગ સીનની કિલપિંગ્સ બાદ કરીનાની બીજી કિલપિંગે બજારને ગરમ કરી નાખ્યું હતું. કરીના પોતાના બેડરૂમમાં ડાન્સ કરતી કરતી કપડાં બદલતી જોવા મળી હતી. આ કિલપિંગ્સ ૩૦ મિનિટ લાંબી હોવાથી લોકોને જોવાની ઘણી મજા આવી ગઈ હતી.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive