Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

હનીમુનતો એવી જગ્યાએ જ્યાં કપડાં વગર ફરી શકાય : વિલ્કિન્સન

kendraકેન્ડ્રા વિલ્કિન્સન અને તેનો મંગેતર બેસ્કેટ એવા આયલેન્ડ પર હનીમુન પર જવા ઇચ્છે છે કે જ્યાં કેન્ડ્રા વસ્ત્રો પહેર્યા વગર પણ આરામથી ફરી શકે.

પ્લેબોય માટે હોટ ફોટા પડાવી ચુકેલી કેન્ડ્રા અમેરિકાના ફુટબોલ સ્ટાર બેસ્કેટ પોતાના હનીમુન માટે કોઇ એવા સ્થળ શોધી રહ્યા છે જ્યાં તેમના બે સિવાય બીજું કોઇ પણ ન હોય.

અમે અમારા હનીમુનના સ્થળ બાબતે અત્યંત ગોપનિયતા રાખવા ઇચ્છિએ છીએ. તે એક ખાનગી આયલેન્ડ છે કે જ્યાં હું સંપુર્ણ નગ્ન થઇને આરામથી ફરી શકું અને ત્યાં મને જોવા વાળું કોઇ પણ ન હોય તેમ કહેતા કેન્ડ્રાને અમેરિકાના એક ટોચના મેગેઝિને ટાંકી હતી.

કેન્ડ્રાએ હાલમાંજ જાહેરાત કરી હતી કે તે પોતાનું પ્રથમ બાળક બેસ્કેટથી ઇચ્છે છે તેમજ તેણે કબુલ્યું હતું કે પ્રેગનેન્ટ થવાનો અનુભવ તેના માટે અનેરો હશે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive