Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

નવી ફિલ્મ : ન્યૂયોર્ક

new film new yorkરિલીઝ તારીખ : ૧૨ જૂન

બેનર : યશરાજ

નિર્માતા : આદિત્ય ચોપડા

દિગ્દર્શક : કબીર ખાન

સ્ટાર કાસ્ટ : જ્હોન અબ્રાહમ, કેટરીના કૈફ, નીલ નીતિન મુકેશ, ઈરફાન ખાન

વાર્તા :

આપણામાંથી મોટા ભાગના લોકો માટે કોઈ મોટી ઘટના માત્ર છાપાના સમાચાર સુધી જ સીમિત રહી જાય છે, પણ ઘણી વાર જીવનમાં એવી ઘટના પણ ઘટે છે કે જેના કારણે આખી જિંદગી બદલાઈ જાય છે.

‘ન્યૂયોર્ક’ ફિલ્મમાં પણ આવા જ ત્રણ દોસ્તની વાત છે. ફિલ્મની વાર્તા દોસ્તી પર આધારિત છે. ત્રણેય મિત્રો તેમના જીવનમાં બહુ જ સુખી છે. મજાની લાઈફ જીવી રહ્યાં હોય છે, પણ અચાનક તેમના જીવનમાં ઊથલપાથલ શરૂ થઈ જાય છે અને કેટલીક એવી ઘટના ઘટે છે જેને રોકવી તેમના માટે મુશ્કેલ બની જાય છે.

શું ત્રણેય દોસ્તો અચાનક આવી પડેલી મુશ્કેલીનો સામનો કરી શકે છે? એ માટે ફિલ્મ જોવી જ રહી.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: