Business
Business News Business News
રિલાયન્સ મની, જે અનિલ ધિરૂભાઈ અંબાણી ગૃપની રિલાયન્સ કેપિટલ લિ.ની સબસિડીયરી છે, તે ચાલુ નાણાકીય વર્ષ માર્ચ ૨૦૦૮ના અંતે નફો કરવાની ધારણા રાખે છે, એમ ફર્મના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
‘‘અમે માર્ચ ૨૦૦૮ સુધીમાં ૫૧૬૫ શહેરો અને ટાઉનમાં ૧૦,૦૦૦ આઉટલેટ્સ શરૂ કરવાની યોજના ધરાવીએ છીએ, જેની સંખ્યા હાલ ૨,૦૪૫ છે’’, એમ રિલાયન્સ મનીના ચીફ એકિઝકયુટિવ સુદિપ બંદોપાઘ્યાયે જણાવ્યું હતું.
Name:
Email ID:
Comments:
Code: