Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

સુજલ બનશે આમીર

RAJEEV_KHANDELWALકહીં તો હોગાના સુજલ તરીકે લાખો યુવતીઓનું દિલ જીતનાર રાજીવ ખંડેલવાલ હવે ફિલ્મમાં હીરો તરીકે જૉવા મળશે. અનુરાગ કશ્યપની ફિલ્મ શ્નઆમીર’થી રાજીવ બોલીવુપદાર્પણ કરવાનો છે. આ માટે રાજીવ સબ ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ શ્નલેફટ રાઈટ લેફટ’ છોડવાનો છે.

કેપ્ટન રાજીવ તરીકે હું મારી જાતને શ્નચક દે ઈન્ડિયા’ના શાહરુખ ખાનના પાત્ર સાથે અનેક રીતે સમાન જૉઉં છું. શાહરુખે ફરીથી સાબિત કર્યું કે હિટ ફિલ્મ માટે સિતારાઓનો શંભુમેળો જમા કરવાની જરૂર નથી હોતી,’’ રાજીવ જણાવે છે.

જૉકે, રાજીવ હવે શ્નલેફટ રાઈટ લેફટ’માં થોડા દિવસનો મહેમાન છે, કેમકે અનુરાગ કશ્યપની ફિલ્મ શ્નઅમીર’ માટે એ ટીવી સિરિયલો છોડી દેવાનો છે. રાજીવના જવાથી સિરિયલને અસર નહીં પડે? થોડાક એપિસોડમાં કદાચ પ્રેક્ષકોને નહીં ગમે. પણ, પછીથી વાર્તાના ટિ્વસ્ટને કારણે પ્રેક્ષકોનો રસ જળવાઈ રહેશે, એમ નિર્માતા ટોની સિંહ કહે છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: