

પૌરાણિક કથાઓ વાંચવી ગમે છે
બાળ ભાસ્કર મારી પ્રિય પૂર્તિ છે. તેમાં મને દરેક વિભાગોની જાણકારી મેળવવાની મજા આવે છે....
મિત્રો, આપણા જીવનમાં જેમ સ્વાસ્થ્યની સંભાળ મહત્વની છે. એ જ રીતે વાંચન પણ આપણા જીવનનો મહત્વનો હિસ્સો છે. સાથોસાથ...
પરીક્ષા..........મેચ
પરીક્ષા બેઠક - પીચ
પરીક્ષાખંડ - સ્ટેડિયમ
પ્રશ્નપત્ર - બોલ
બોલપેન - બેટ
માર્કશીટ - સ્કોર બોર્ડ...
- ઊંટના અઢારે વાંકા - દોષનો ભંડાર
- ઊંડા પાણીમાં ઊતરવું નહીં - ખોટું સાહસ કરવું નહીં
- એક પંથ ને દો કાજ - એક કામ કરતાં...
૧.
વાંકા-ચૂંકા, લાંબા પાન,
તોરણ બની શોભા વધારે.
વૃક્ષ તેના ઊંચા-ઊંચા,
શોભે ઘર-બાગબગીચા.
૨.
દૂબળાં, પાતળાં પૈડાં,
ચાલે સરસર સરસર.
ટીન ટીન ટીન બોલે,
એ વાહન રસ્તે ચાલે.
૩.
અવનવા છે રંગ,
ને નિતનવા છે સ્વાદ.
ગરમીમાં સૌ કોઈ પીએ,
ને ઠંડક આપે સૌને.
૪.
મુસાફરોનું કરે વહન,
અહીંથી તહીં ગામ-નગર.
છે એ ત્રણ પૈડાનું વાહન,
તો બોલો એ કર્યું સાધન?
જવાબો: ૧. આસોપાલવ ૨....
શિક્ષક: બાળકો મારા સવાલનો જવાબ આપો. એક છોકરો પલંગ ઉપર બેઠો છે અને બે છોકરા પલંગ નીચે બેઠા છે. તો રૂમમાં કુલ કેટલા છોકરા હશે?
બાળકો : સાહેબ એક દ્વિતીયાંશ.
*** *** ***
શિક્ષક (ટીનીયાને) : હું તારા જેવડો હતો ને ત્યારે કદી ખોટું બોલતો નહીં હોં.
ટીનીયો : સાહેબ, તો પછી ખોટું બોલવાનું ક્યારથી શરૂ કર્યું?
*** *** ***
શિક્ષક : ચિંટુ તારાં મમ્મી-પપ્પા ઝઘડ્યા એમાં તું...
સ્વાસ્થ્ય માટે ગુણકારી ને ઊગે સહેલાઇથી ટામેટાં
લાલચટક ટામેટાંમાં લીકોપીન નામનું તત્વ હોય છે. જેના કારણે ટામેટાં લાલ રંગના હોય છે. વિટામિન એ, સી અને ફાઇબરથી ભરપૂર ટામેટાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. આખા વિશ્વમાં ટામેટાંની ૧૦,૦૦૦ કરતાં પણ વધુ પ્રજાતિ છે. ટામેટાંનું વૈજ્ઞાનિક નામ લાઇકોપર સીકોન લાઇકોપરસીકોન છે. ટામેટાંની સૌથી મોટી ખાસિયત એ...
લાઇ ડિટેકટર એટલે શું?
આરોપી સાચું કે ખોટું બોલે છે તે આ યંત્રથી જાણી શકાય. લાઈનો અર્થ થાય ‘ખોટું’ અને ડિટેકટર એટલે ‘શોધી આપનાર’. આમ, હકીકત શોધી આપતા આ યંત્રને લાઈ ડિટેકટર કહે છે. કોઈ પણ વ્યક્તિ ખોટું બોલતી હોય ત્યારે પકડાઇ જવાની બીકે કે પછી પોતે ખોટું કરે છે એવા ભાવને કારણે તેનું હૃદય જોરથી ધબકવા માંડે છે. આમ, ધબકારાની સંખ્યા વધતી જાય છે અને...